સુરતઃ માંડવીમાં ભારે વરસાદને કારણે ગોળધા ડેમ થયો ઓવરફ્લો, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સુરતના માંડવી તાલુકામાં ભારે વરસાદ(heavy rains)ના કારણે ગોળધા ડેમમાં પાણીની આવક વધી છે. પાણીના પ્રવાહથી ડેમ ઓવરફ્લો થતા વરેઈ નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે પહેલી વખત લો લેવલ પુલો જળમગ્ન થયા છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram