સુરતઃ ખુલ્લેઆમ ચાલુ ટેમ્પામાંથી ચોરાઈ રહ્યો છે માલ, ગુનેગારોને નથી કોઈ ડર
Continues below advertisement
સુરતમાં દિવસેને દિવસે ગુનેગારો બેફામ બની રહ્યા છે.તસ્કરો રસ્તાની વચ્ચે ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા છે. ચાલુ ટેમ્પોમાં પાછળથી એક શખ્સ કાપડના તાકાની ચોરી કરી રહ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Gujarat News Theft Truck Bike Rider Thief Openly ABP News Live Cloth ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live