સુરત:ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ: આરોપી ફેનિલ સાક્ષીઓને ધમકાવતો હોવાનું આવ્યું સામે,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતના ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં આરોપી ફેનિલ સાક્ષીઓને ધમકાવતો હોવાનું આવ્યું સામે. આ ઉપરાંત જિલ્લા સત્તા મંડળે ગ્રીષ્મના પરિવારને 5 લાખ ચૂકવવા જાહેરાત કરી. કેસના ટ્રાયલ દરમિયાન જ 5 લાખનું વળતર મળ્યાનો આ પ્રથમ કિસ્સો હતો. ફેનિલના જેલમાંથી ફોન કરવાની વિગતો પોલીસ સુધી પહોંચી હતી. અને તે મામલે એક અરજી પણ કોર્ટમાં થઇ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram