સુરત:બાળકી પર રેપ અને હત્યાનો મામલો, પીડિત પરિવારને ત્વરિત ન્યાય અપાવવા પ્રયાસ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતના પાંડેસરાના વડોદમાં અઢી વર્ષની બાળકી પર રેપ કર્યા બાદ તેની હત્યા કરવાના મામલે પીડિત પરિવારને ત્વરિત ન્યાય મળે તે માટે પ્રયાસ શરુ છે. ન્યાય તંત્ર અને પોલીસ વિભાગ આ મામલે કાર્યવાહી કરી રહ્યું છે. આ કેસમાં એક સપ્તાહમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી. અને 42 સાક્ષીઓને ચકાસવામાં આવ્યા હતા.
Continues below advertisement