Surat: વેક્સિનની અછતને પગલે આજે શહેરમાં કેટલા ડોઝનું કરાયું વિતરણ?, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત(Surat) શહેરમાં આજે 41 હજાર વેક્સિન(Vaccine)ના ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે 35 હજારની સામે આજે 41 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. આ પહેલા વેક્સિનની અછતને કારણે ઘણી ફરિયાદો આવી રહી હતી.
Continues below advertisement