સુરતઃ કતારગામમાં પતિએ પૂર્વ પત્ની પર કર્યું ફાયરિંગ, મહિલા સારવાર હેઠળ
Continues below advertisement
સુરતના કતારગામ વિસ્તારમાં પતિએ પૂર્વ પત્ની પર ફાયરિંગ કર્યું હોવાની ઘટના બની છે. જૂની અદાવતના ઝઘડામાં મહિલા પર ફાયરિંગ કીને પતિ ફરાર થયો છે. પાંચ વર્ષ પહેલા બન્નેના છૂટાછેડા થયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Husband Surat Gujarat News Firing Women Treatment Katargam ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Ex-wife