સુરત: શેરી-ગરબા આયોજકો સાથે પોલીસની મહત્વની બેઠક, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2021 03:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં પણ ગરબા રમતી વખતે કોરોના ગાઈડ લાઇનનું પાલન થાય તે માટે પોલીસ સતર્ક બની છે. શેરી ગરબાના આયોજકો સાથે સુરત પોલીસે બેઠક યોજી હતી. રાત્રે 11-30 કલાકે ગરબા પૂર્ણ કરવાઅપીલ કરાઈ છે. જેથી 12 વાગ્યા સુધીમાં ઘરે જય શકાય.