સુરતઃ ભાઠેનામાં મોબાઈલ બન્યો યુવક માટે ઘાતક, ચાલુ ફોને લપેટાયો મશીન

Continues below advertisement

સુરતના ભાઠેનામાં મોબાઈલ ફોન પર વાત કરતી વખતે એક યુવક ચાલુ મશીનમાં લપેટાઈ ગયો છે. સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ છે. યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram