સુરત: કલેક્ટર આયુષ ઓક એકશન મોડમાં, કોરોના દર્દીઓની વિગત તબીબો પાસે હોવી ફરજિયાત

Continues below advertisement

સુરત (Surat) જિલ્લાના નવા કલેક્ટર આયુષ ઓકે (Collector AYUSH Oak) ચાર્જ સંભાળતા એકશન મોડમાં (Action Mode) આવ્યા છે. તેઓએ જણાવ્યુ છે કે,, સુરતના કોરોના (Corona) દર્દીઓની (Patient) વિગત તબીબોએ રાખવી પડશે. આ ઉપરાંત દર્દીઓની હિસ્ટ્રી (History) તેમના સ્વજનોની માહિતી પણ તબીબો પાસે હોવી જોઇયે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram