સુરતઃ છેલ્લા 24 કલાકમાં છ શાળામાં 7 વિદ્યાર્થીઓ થયા કોરોનાગ્રસ્ત, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
સુરતમાં શાળામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં છ શાળામાંથી વધુ સાત વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. એસડી જૈન શાળામાં બે વિદ્યાર્થીઓને કોરોના થયો છે.
Continues below advertisement