સુરત: 30 સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા,બિલ્ડર લોબીમાં ફફડાટ,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
03 Dec 2021 09:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં 30 સ્થળોએ આવક વેરા વિભાગના દરોડા. બિલ્ડર લોબીમાં ફફડાટ. સુરતમાં જાહેરમાં માછલીઓનું વેચાણ કરતા લોકો પર કોર્પોરેશને કરી કાર્યવાહી. કતારગામના ફુલપાડા રોડ પર માછલીઓનું વેચાણ થતું હતું. માછી માર્કેટ મામલે સ્થાનિકો વારંવાર કરતા હતા ફરિયાદ. અમદાવાદના વટવા વિસ્તારમાં પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ. પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી જતા લોકો થઇ શકે છે બીમાર.