Surat: લાજપોર જેલમાં કેદીનું થયું ટીબીથી મોત, અન્ય કેટલા કેદીને છે ટીબી?

Continues below advertisement

સુરત(Surat)માં લાજપોર જેલમાં એક કેદી(prisoner)નું ટીબી(TB)થી મોત થતા પ્રશાસન દોડતું થયું છે. જેલમાં આવ્યાના 15 મહિનામાં જ આ કેદનું મોત થયું છે. જેલમાં ટીબીના કુલ નવ દર્દીઓ મળી આવ્યા છે. જેલમાં એક્સરે મશીન છે પરંતુ ટેક્નીશિયન નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram