સુરતઃ મહિલા તબીબના આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ શરૂ, તપાસ કમિટિની કરાઈ રચના
Continues below advertisement
સુરતની સ્મીમેર હોસ્પિટલની મહિલા તબીબના આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ડોક્ટર જીગીશા પટેલની આત્મહત્યા કેસમાં ત્રણ તબીબોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.
Continues below advertisement