સુરતઃ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા 30 ઠેકાણે ITની કાર્યવાહી, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
03 Dec 2021 02:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં ઈન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સુરતના રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા 30 ઠેકાણા પર સર્ચિંગની કાર્યવાહી થઈ રહી છે. લેન્ડ ડેવલપોર અને ફાઈનાન્સર્સને ત્યાં સવારથી કાર્યવાહી થઈ રહી છે.