સુરતઃ અત્તર વેપારી પિયુષ જૈનની ફેક્ટરી પર ITના દરોડા, શું કર્યું જપ્ત?
Continues below advertisement
કાનપુરના અત્તર વેપારી પિયુષ જૈનની સુરતની બે ફેક્ટરી પર ઈનકમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. સચિનમાં આવેલા SEZમાં પિયુષ જૈનની અત્તર બનાવતી ફેક્ટરીમાં ઈનકમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. બન્ને ફેક્ટરીમાંથી હિસાબી દસ્તાવેજો જપ્ત કર્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Gujarat News Factory Trader IT Raids ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Piyush Jain Perfume Confiscation