સુરતઃ વરસાદ બાદ રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય, લોકોએ શું કરી અપીલ?

Continues below advertisement

સુરત(Surat) શહેરના મોટા ભાગના રસ્તાઓ પર વરસાદ બાદ ખાડા પડી ગયા છે. શેહરના સહારા દરવાજા(Sahara Darwaza) વિસ્તારમાં મોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થયા છે. લોકોએ આ ખાડાઓને વહેલી તકે સરખા કરાવવાની અપીલ કરી છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram