સુરતઃ મોડી રાતથી જામ્યો વરસાદી માહોલ, બારડોલીમાં છ કલાકમાં ચાર ઈંચ વરસાદ

Continues below advertisement

સુરત જિલ્લામાં મોડી રાતથી વરસાદી(Rain) માહોલ જામ્યો છે. અહીંયાના બારડોલી અને મહુવા પંથકમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. બારડોલીમાં 6 કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram