સુરત: બધા કામ છોડીને અમે પરીક્ષાની તૈયારીઓ કરીયે છીએ: પરીક્ષાર્થી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
22 Dec 2021 06:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના પરીક્ષાર્થીઓએ કહ્યું હતું કે,, બધા કામ છોડીને અમે પરીક્ષાની તૈયારીઓ કરીયે છીએ. પેપરકાંડ મામલે પરીક્ષાર્થીઓ જણાવી રહ્યા છે કે મહેનત અને ફીનું નુકસાન થઇ રહ્યું છે. પેપરકાંડ મુદ્દે વારંવાર પરીક્ષા રદ થવી એ મોટી સમસ્યા છે. પેપરલીક કાંડ મામલે ગૌણ સેવા પસંદગી મંડળ સતત પ્રશ્નો વચ્ચે ગૂંચવાયેલું છે. ત્યારે બીજી તરફ અસિત વોરાના રાજીનામા મુદ્દે માંગ થઇ રહી છે. ત્યારે પરીક્ષાર્થીઓનું કહેવું છે કે,, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. બીજી વાર જયારે પરીક્ષા લેવાય ત્યારે પ્રશ્નપત્ર બાબતે ચોક્કસ તકેદારી રાખવામાં આવે.