સુરતઃ એક શખ્સે જ્વેલર્સ પર કર્યુ ફાયરિંગ, ઘટના CCTVમાં કેદ; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સુરતમાં જ્વેલર્સ પર ફાયરિંગની ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. સરથાણાના સુખરામ જ્વેલર્સ પર ફાયરિંગના દ્રશ્યો સામે આવ્યા છે.  આ શખ્સે કાચ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram