લોકોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવા રસ્તા પર ઉતર્યા ભાજપના આ મહિલા મેયર
Continues below advertisement
સુરત શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરતના મેયર હેમાલી બોઘાવાલા કોરોનાને લઇ રસ્તા પર ઉતર્યા હતા. કારમાં વધુ સંખ્યામાં જઈ રહેલા લોકોને કોરોનાને લઈ ચેતવ્યા હતા. તેઓને સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્ક પહેરવાનું સૂચન કર્યું હતું.
Continues below advertisement