સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને કમિશનરે ફટકાર્યો દંડ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં અઠવા ઝોનની વોર્ડ ઓફિસમાં પાલિકાના કર્મચારીઓ જ માસ્ક વિના નજરે આવતા દંડાયા છે.સુરત મહાનગર પાલિકાએ બેદરકારી દાખવનાર કર્મચારીઓને દંડ ફટકાર્યો છે. પાંચ સરકારી બાબુઓ પાસેથી પાંચ હજાર રૂપિયા દંડ પેટે વસૂલવામાં આવ્યા છે.
Continues below advertisement