Vadodara: બેકાબુ બની રહેલા કોરોના વચ્ચે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરા(Vadodara)માં કોરોના(Corona) સંક્રમણ વધતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.વડોદરા કોર્પોરેશનના આંકડા પ્રમાણે કોવિડની સારવાર માટે 2,575 બેડ ખાલી છે.
Continues below advertisement