Surat News: સુરત મનપાની બેદરકારી નિર્દોષોનો લઈ શકે છે જીવ!

Continues below advertisement

મહાપાલિકા તરફથી ગટરનું ઢાંકણ બેસી ગયું છે ત્યાં બેરિકેડ પણ લગાવાયા નથી. જેના કારણે ગમે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ છે. સ્થાનિકોએ ગટરના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયનો આરોપ લગાવ્યો. 

સુરત મહાપાલિકાની ફરી એકવાર બેદરકારી સામે આવી. સુરત મહાપાલિકાની બેદરકારી નિર્દોષોનો જીવ લઈ શકે છે. પનાસ આવાસ નજીક ગટરનું ઢાંકણું ગરકાવ થઈ ગયું. મહાપાલિકા તરફથી ગટરનું ઢાંકણ બેસી ગયું છે ત્યાં બેરિકેડ પણ લગાવાયા નથી. જેના કારણે ગમે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ છે. સ્થાનિકોએ ગટરના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયનો આરોપ લગાવ્યો. હાલ તો વાહનચાલકો જાગૃત બની સાઈડથી વાહન ચલાવવા મજબૂર બન્યા છે. જો ગટરના ઢાંકણનું સત્વરે સમારકામ ન કરાય તો કોઈનો જીવ પણ જઈ શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram