કોરોના વેક્સિનને લઇ સુરત મનપાની તૈયારીઓ પૂર્ણ, ફ્રન્ટલાઇન વોરિયર્સની યાદી કરી તૈયાર
Continues below advertisement
સુરત પ્રશાસને પણ કોરોના વેક્સિન વ્યવસ્થાને લઈને તમામ તૈયારીઓ કરી લીધી છે. સુરત મનપા પ્રાથમિક તબક્કામાં ફ્રંટલાઈન કોરોના વૉરિયર્સની યાદી તૈયાર કરી છે. સાથોસાથ ગંભીર દર્દીઓ, સરકારી કર્મચારીઓને વેક્સિન અપાશે. અત્યાર સુધીમાં સુરત મનપાએ 28 હજાર 500 લોકોની યાદી તૈયાર કરી છે. સુરત મનપાની એક ટીમ હજુ પણ સર્વે કરી રહી છે.
Continues below advertisement