સુરતઃ મનપાનું આરોગ્ય વિભાગ એક્શનમાં, વિવિધ સ્થળો પર તપાસ કરાઈ તેજ
Continues below advertisement
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. અહીંયાના ઘારી વિક્રેતાઓને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. શહેરના અલગ અલગ સ્થળેથી ઘારીના નમૂના લેવામાં આવ્યા છે. કાલે ચંદ પડવાના પર્વને લઈ આરોગ્ય વિભાગે તપાસ તેજ કરી છે.
Continues below advertisement