Surat: મિકલત વેરો ન ભરતા શહેર કોંગ્રેસ કાર્યાલયને મનપાની નોટીસ
Continues below advertisement
2 લાખ 89 હજારનો મિલકત વેરો બાકી હોવાથી સુરત શહેર કોંગ્રેસ કાર્યાલયને મનપાની નોટીસ ફટકારી છે. કોંગ્રેસ કાર્યાલયનો મિકલત વેરો 15 વર્ષથી ભરાયો નથી.
Continues below advertisement