સુરતઃ હીરા અને કાપડ ઉદ્યોગના કર્મચારીઓને મનપાએ શું કર્યો આદેશ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
હીરા અને કાપડ ઉદ્યોગને સુરત મહાનગરપાલિકાએ આદેશ આપ્યા છે.આ એકમોમાં કામ કરતા તમામ કર્મચારીઓ માટે વેક્સિનના બન્ને ડોઝ ફરજીયાત કરવામાં આવ્યા છે. જો વેક્સિન નહીં લીધી હોય તો કામ પર જવા મળશે નહીં.
Continues below advertisement