સુરત: ટ્રાફિક આઇલેન્ડ તબક્કાવાર PPP ધોરણે આપવા મનપાની વિચારણા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતમાં ટ્રાફિક આઇલેન્ડ તબક્કાવાર PPP ધોરણે આપવા મનપાની વિચારણા. આઇલેન્ડના મેન્ટેનન્સ માટે સ્પોન્સર શોધીને આવક ઉભી કરવા માટે મનપા વિચાર કરી રહી છે. સુરતમાં રોડ સાથે ટ્રાફિક સર્કલમાં પણ વધારો થઇ રહ્યો છે. સુરતમાં હાલમાં 275 જેટલા ટ્રાફિક આઇલેન્ડ આવેલા છે.
Continues below advertisement