Surat News | સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર તૂટતા દર્દી નીચે પટકાયા, પરિવારમાં આક્રોશ
Continues below advertisement
Surat News | નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર તંત્ર બેદરકારી સામે આવી છે. વૃદ્ધ મહિલા દર્દી સ્ટ્રેચર પરથી પડી. હોસ્પિટલ લઈ જતી વખતે સિવિલ કેમ્પસમાં સ્ટ્રેચર તૂટી જતા વૃદ્ધ મહિલા રોડ પટકાઈ. સ્ટ્રેચર કાટખાયેલ સ્થિતિમાં હતું જ નહીં તેને ડ્રેસિંગ કરવામાં આવતા કાપડથી બાંધવામાં આવ્યું હતું. તૂટેલું અને કાટખાયેલ સ્ટ્રેચરના કારણે મહિલા રોડ વચ્ચે પડી ગઈ. પરિવારના સભ્યો સ્ટ્રેચર પર તેને લઈ હોસ્પિટલ જઈ રહ્યા હતા તે વખતે હોસ્પિટલ સ્ટાફ ના કોઈ વ્યક્તિ પણ તેમની સાથે નહોતો. મહિલાના બંને પગ ફેક્ચર હતા અને તેની સ્થિતી કફોડી હતી.
Continues below advertisement