સુરત:યુવાનની આત્મહત્યા મામલે એક આરોપીની ધરપકડ, હનીટ્રેપમાં ફસાયો હતી યુવાન, જુઓ ગુજરાતીઓ ન્યુઝ
abp asmita
Updated at:
20 Nov 2021 11:20 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં હનીટ્રેપમાં ફસાયેલા રાંદેર વિસ્તારના યુવાનની આત્મહત્યા પ્રકરણમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. હરિયાણાથી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ અજાણી મહિલાના નામથી વિડિઓ કોલ કરી યુવકને ફસાવ્યો હતો. યુવકનો બીભત્સ વિડિઓ તૈયાર કર્યો હતો. બાદમાં યુવકને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો અને બદનામીના ડરે યુવકે આત્મહત્યા કરી હતી.