Surat માં અલ્પેશ કથિરીયા સહિતના પાસના નેતાઓએ કોગ્રેસ વિરુદ્ધ કરી બેઠક
Continues below advertisement
સુરતમાં અલ્પેશ કથિરીયા સહિતના પાસના નેતાઓએ કોગ્રેસ વિરુદ્ધ બેઠક કરી હતી. કોગ્રેસમાંથી ફોર્મ ભરનાર પાટીદારોને ઉમેદવારી પરત ખેંચવાની અપીલ કરાઇ હતી. અલ્પેશે કહ્યું હતું કે, પાસના સમર્થનમાં હોય તે ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે.
Continues below advertisement