સુરત: તિરંગા યાત્રા યોજતા પાસના કાર્યકરોની કરાઈ અટકાયત
Continues below advertisement
સુરતમાં પ્રજાસત્તાક દિવસે તિરંગા યાત્રા યોજતા પાસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પાસ દ્વારા સુરતમાં તિરંગા યાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, પરમિશન વગર રેલી કાઠતા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે 30 થી વધુ યુવકોની અટકાયત કરી હતી. સુરત ના સરથાણા ખાતેથી તિરંગા રેલી યોજાવવાની હતી.
Continues below advertisement