Surat: RTE હેઠળ પ્રવેશ મેળવવા વાલીઓ બન્યા ‘ઓનપેપર ગરીબ’, DEOએ શું આપ્યા આદેશ?

Continues below advertisement
પેપર ગરીબ હોવાનું દર્શાવી આરટીઈ હેઠળ પ્રવેશ લેવાના મામલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. DEOએ પ્રવેશના પહેલા રાઉન્ડમાં ઓનપેપર ગરીબ વાલીઓને શોધી કાર્યવાહી કરવા સૂચના આપી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram