Surat: બારડોલીના ઉમરાખમાં કોવિડ હોસ્પિટલમાં દર્દીનું મોત, ઓક્સિજનના અભાવે મૃત્યુ થયાનો પરિવારનો આરોપ
Continues below advertisement
સુરત (Surat)ના બારડોલી તાલુકામાં આવેલ ઉમરાખ કોવિડ હૉસ્પિટલ ( Covid Hospital)માં એક દર્દીનું મોત થતા પરિવારે હોબાળો કર્યો હતો. આરોપ છે કે ઓક્સિજનના અભાવના કારણે દર્દીનું મૃત્યુ થયું. જો ઓક્સિજન હતો જ નહીં તો દર્દીને દાખલ કેમ કરવામાં આવી રહ્યા છે. 1 તારીખે જ્યોતિબેન મનસુખ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ કરાયા હતા.
Continues below advertisement