સુરતઃ દિવાળીને લઈને ખરીદી કરવા બજારમાં લોકોની ઉમટી ભીડ, વેપારીઓમાં ખુશી
abp asmita
Updated at:
28 Oct 2021 04:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં દિવાળીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંયાના બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી છે. ખરીદી કરવા લોકો આવતા વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.