Surat માં પોલીસનું પેટ્રોલિંગ, ભીડ એકઠી ન કરવા પોલીસની લોકોને અપીલ

Continues below advertisement

સુરતમાં પોલીસ સતત પેટ્રોલીગ કરી રહી છે. સુરત ના 8 ઝોન માં અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ન વધે તે માટે વધુ સંખ્યામાં એકત્રિત ન થવા અપીલ કરાઈ રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram