Surat Public Anger| ‘અમે સેવા માટે તમને વોટ આપ્યો છે..’સુરતીઓમાં ભારે રોષ | Abp Asmita
વડોદરા શહેરમાં આવેલ પુર અંગે વડોદરા કોર્પોરેશને હાર સ્વીકારી લીધી. કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ લોકોને સુફિયાની સલાહ આપી કે પ્રશાસન સામે આરોપો કરવાના બદલે હવે પોતે પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી ભારે વરસાદની વચ્ચે જીવતા શીખવું જોઈએ. ઘરમાં સેફ્ટી માટે ટ્યુબ રાખવી પડશે ફક્ત તંત્ર પર આક્ષેપ મુકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ...સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નગરજનોને શીખામણ આપી છે.. શિતલ મિસ્ત્રીએ નગરજનોને આપી શીખામણ પૂર સમયે તંત્ર આક્ષેપ કરવાના બદલે જીવતા શીખવાની શીખામણ ઘર દીઠ એક ટ્યૂબ વસાવી લેવા માટે આપી શીખામણ મોટી સોસાયટીમાં એક તરાપો અને દોરડા રાખવા સૂચના આપી છે..