સુરતઃ પાંડેસરામાં નિમ કોટેડ યુરિયાનો મળ્યો જથ્થો, ખેતીવાડી અધિકારીએ કરી પોલીસ ફરિયાદ
Continues below advertisement
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી અન્નપૂર્ણા ઈન્ડસ્ટ્રીમાંથી નિમ કોટેડ યુરિયાનો જથ્થો મળી આવ્યો છે. અહીંયાથી સબસિડીવાળા નિમ કોટેડ યુરિયાના 10 બેગ મળી આવ્યા છે. મિલ માલિક અને મેનેજર સામે ખેતીવાડી અધિકારીએ પોલીસ ફરિયાદ કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Gujarat News Police Complaint Pandesara Quantity Agriculture Officer ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Nim Coated Urea