સુરતમાં છેલ્લા એક મહિનામાં કોરોનાએ મચાવ્યો કેર, કેટલા ટકાનો થયો રેકોર્ડ વધારો, જુઓ વીડિયો

Continues below advertisement

છેલ્લા એક મહિનામાં સુરતમાં કોરોનાએ માઝા મુકી છે. એક જ મહિનામાં એક્ટિવ કેસમાં 680 ટકાનો વધારો નોંધાતા ભયનો માહોલ પેદા થયો છે. જ્યારે દૈનિક કેસમાં 688 ટકાનો વધારો નોંધાયો છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram