સુરતઃ શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ શરૂ, કેવી છે સ્થિતિ?
abp asmita
Updated at:
02 Dec 2021 01:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં માવઠાનો માર આજે બીજા દિવસે પણ યથાવત છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. સુરતના અનેક વિસ્તારમાં સવારથી છૂટોછવાયો વરસાદ શરૂ થયો છે. અઠવા, પાર્લેપોઈન્ટ વિસ્તારમાં વરસાદ થયો છે.