સુરત:સરકારે 50 ટકા ફી માફ કરી તો શાળાઓ કેમ કરે છે મનમાની ?

Continues below advertisement

સુરતમાં ઓલ સ્ટુડન્ટ્સ વેલ્ફેર અસોસિએશને 50 ટકા ફી માફીની માંગ કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને આ મામલે આવેદન પત્ર અપાયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram