સુરત: VNSGUમાં છબરડા મામલો, એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માંગ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતની VNSGUમાં છબરડો બહાર આવતા હવે એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માંગ ઉઠી છે. આ માંગ NSUI એ કરી છે. માનીતાઓને કરોડોનો લાભ કરવાનો આરોપ NSUI એ એજન્સી પર લગાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram