સુરત: પાલ વિસ્તારમાં બિલ્ડીંગમાં મહિલા પર પોપડા પડ્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
24 Apr 2022 11:33 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના પાલ વિસ્તારમાં બિલ્ડીંગમાં પોપડા ખરવાની ઘટના સામે આવી છે. શ્રુતિ હાઇટ બિલ્ડિંગમાં નીચે મહિલા બેઠા હતા તેના પર સ્લેબના પોપડા પડ્યા હતા. મહિલા ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. મહિલાને માથાના ભાગમાં ઇજા થઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.