Surat:મનપાએ કોને મફત રેમડેસિવીર ઈન્જેક્શન આપવાનો કર્યો નિર્ણય?,જુઓ વીડિયો

Continues below advertisement

સુરત મહાનગરપાલિકાએ પદાધિકારીઓ, કોર્પોરેટરોને મફતમાં રેમડેસિવીર ઈન્જેક્શન આપવાનો નિર્ણય કર્યો છે.જેના માટે આધારકાર્ડ, કોરોના રિપોર્ટ અને ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન રજૂ કરવું પડશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram