સુરતઃ સ્મીમેર હોસ્પિટલના રેસિડન્ટ તબીબોની હડતાળ, શું છે માંગ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
સુરતની સ્મીમેર હોસ્પિટલના રેસિડન્ટ તબીબો આજે હડતાળ પર ઉતર્યા છે. પીજી પ્રવેશને લઈને સરકારે માંગ ન સ્વીકારતા ડોક્ટર્સે આજે ફરી હડતાળ કરી છે. આજે હડતાળ છતા ઈમર્જન્સી સર્વિસ ચાલુ રહેશે.
Continues below advertisement