સુરતઃ આ કોલેજ કેમ્પસમાં ગણેશ સ્થાપનાની મંજૂરી ન મળતા વિદ્યાર્થીઓનો વિરોધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Sep 2021 06:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં કોલેજ કેમ્પસમાં ગણેશ સ્થાપનાની મંજૂરી ન મળતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. દ્રશ્યો એમટીબી કોલેજ કેમ્પસના છે. ચેરમેને મંજૂરી ન આપતા ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવામાં આવ્યો છે.