Surat: પાસના આ કન્વીનરે કોગ્રેસમાંથી ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર, જાણો કારણ?
Continues below advertisement
સુરતમાં પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ કૉંગ્રેસની ટિકિટ પરથી ફોર્મ ભરવાનો ઇનકાર કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે મારા સમર્થકો પણ કોગ્રેસમાંથી ફોર્મ પરત ખેંચશે
Continues below advertisement