Surat: આ વિસ્તારમાંઆરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં, મીઠાઈની દુકાનોની તપાસ શરૂ
Continues below advertisement
સુરતના ભાગડ વિસ્તારમાં રક્ષાબંધનના તહેવાર અંગે મીઠાઈની દુકાનો પર આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. આરોગ્ય વિભાગની ટીમે માવાના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Gujarat News Rakshabandhan Health Department Sweet Shop Proceedings ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News ABP Asmita Live