સુરતઃ મેયરે શહેરના હેલ્થ સેન્ટરમાં કર્યું સરપ્રાઈઝ ચેકિંગ, આ સેન્ટરમાં લાલિયાવાળીની ખુલી પોલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Sep 2021 12:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)ના મેયર હેમાલી બોઘાવાલા(Himali Boghawala)એ શહેરના હેલ્થ સેન્ટરમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું છે. આ દરમિયાન ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટરમાં છે કર્મચારીઓ ગપ્પા મારતા ઝડપાયા છે. મેયરે તમામને નોટિસ ફટકારી છે.