સુરતમાં સર્જાયા હૃદયદ્રાવક દ્રશ્યો, પુત્ર માતાના મૃતદેહને લારીમાં સ્મશાનગૃહ લઇ ગયો
Continues below advertisement
સુરતના ઓલપાડમાં માનવતા મરી પરવારી હતી. વેન્ટિલેટર ના મળતા મહિલાનું મોત થયું હતું. શબવાહીની ના મળતા લારીમાં મૃતદેહ લઈ જવો પડ્યો હતો. શબવાહિની ના મળતા પુત્ર માતાના મૃતદેહને લારીમાં સ્મશાન સુધી લઇ જવા માટે મજબૂર બન્યો હતો
Continues below advertisement